માણ


માણ

→ માણ એ ગુજરાતનું અતિ પ્રાચિન વાદ્ય મનાય છે.

→ ધાતુનો સાંકડા મોં નો ગોળો માણના નામે ઓળખાય છે.

→ માણ સાથે માણભટ આખ્યાન કરે છે.

→ માણવાદનમાં પ્રખ્યાત શ્રીધાર્મિકલાલ પંડયા છે જેઓ પ્રેમાનંદના વંશજ છે.

→ માણ સાથે તબલા, કાંસીજોડા અને હાર્મોનિયમનો ઉપયોગ થાય છે.






Post a Comment

0 Comments