કાંસીજોડા


કાંસીજોડા

→ કાંસીજોડા મહાભારત કાળથી પ્રખ્યાત છે.

→ કાંસીજોડા કાંસ્યતાલ, કંસાલ, કાંસિકા, કંસાલા વગેરે નામથી ઓળખાય છે.

→ મંજીરાથી થોડાક મોટા આકારના કાંસામાં ઢાળેલા વાદ્ય કાંસીજોડાના નામે ઓળખાય છે.

→ ભજન તથા લોકનૃત્યમાં કાંસીજોડા વગાડવામાં આવે છે.

→ મંજીરાની ધારને અથડાવીને વગાડવામાં આવે છે જયારે કાંસીજોડા સામસામે અથડાવીને વગાડવામાં આવે છે.






Post a Comment

0 Comments