નદી | ઉદ્દભવ સ્થાન | સંગમ સ્થાન |
સાબરમતી | રાજસ્થાન ઢેબર સરોવર | ખંભાતના અખાતમાં |
મહી | મધ્યપ્રદેશ મેહંદ સરોવર ( વિધ્યાંચલ પર્વત માળા ) | ખંભાતના અખાતમાં |
વિશ્વામિત્રી | પંચમહાલ ( પાવાગઢ ) | ઢાઢર નદીમાં |
હાથમતી | અરવલ્લી પર્વતમાળા | સાબરમતીમાં (મહુડી પાસે) |
વાત્રક | રાજસ્થાન (ખોખરા નજીક) | સાબરમતી નદીમાં |
નર્મદા | મધ્ય પ્રદેશ અમર કંટક ( વિધ્ય પર્વતમાળા ) | ખંભાતના અખાતમાં |
કરજણ | સુરત ચંદ્ર પાડાના ડુંગરો | નર્મદા નદીમાં |
પૂર્ણા | પિપલનેરના ડુંગરમાંથી ( ડાંગ ) | અરબ સાગરમાં (નવસારી નજીક) |
હિરણ | ગીર -- સાસણ ટેકરી | અરબ સાગરમાં |
કાળુભાર | બાબરા -ચામરડી | ખંભાતના અખાતમાં |
ઘેલો | રાજકોટ જસદણ નજીક | ખંભાતના અખાતમાં |
લીમડી ભોગાવો | ચોટીલાના ભીમોરા ડુંગરમાંથી | સાબરમતી નદીમાં |
લુણી | અરવલ્લી ડુંગર -પુષ્કર પાસેથી | કચ્છના મોટા રણમાં |
રૂકમાવતી | ભુજ ચાડવા ટેકરી | કચ્છનો અખાતમાં |
તાપી | મધ્ય પ્રદેશ બેતુલ સરોવર (સાતપુડા પર્વતમાળા) (ગઢવાલની ટેકરી) | અરબ સાગરમાં |
અંબિકા | સાપુતારાની પર્વતમાળા માંથી | ખંભાતના અખાતમાં |
ઔરંગા | ધર્મપુરના ડુંગરમાંથી | અરબ સાગરમાં |
કોલક | સાપુતારાની પર્વતમાળા | અરબ સાગરમાં |
દમણગંગા | મહારાષ્ટ્ર (પશ્ચિમ ઘાટ) | અરબ સાગરમાં |
સરસ્વતી (અર્જુની સારસ્વત ) | બનાસ કાંઠા ચોરીના ડુંગરમાં | કચ્છના નાના રણમાં |
મચ્છુ | જસદણની ટેકરીમાં | કચ્છના નાના રણમાં |
ભાદર | માંડવ (મદાવાના ડુંગરમાં) | અરબ સાગરમાં |
પુષ્પાવતી | મહેસાણા ઊંઝા | રૂપેણ નદીમાં |
બનાસ | રાજસ્થાન (સિરણવાના અરવલ્લી પર્વત માળા) | કચ્છના નાના રણમાં |
આજી | રાજકોટ સરધાર ના ડુંગરમાં | કચ્છના અખાતમાં |
ઘી | દેવભૂમિ દ્વારકા - કોઠરડીયા | સંગમ સ્થાન:- કચ્છના અખાતમાં |
ખારી 1 | કચ્છની દક્ષિણધાર ચાડવા ડુંગરમાં | કચ્છના મોટા રણમાં |
ખારી 2 | કચ્છના માતાના મઢના ડુંગરમાં | અરબ |
ગુજરાતની નદીઓ વિશે વધારે જાણો : Click Me
0 Comments