→ ઇતિહાસવિદો હડપ્પીય સભ્યતાના ઉદ્ભવને માટે પૂર્વહડપ્પાકાળ જેવા શબ્દો પ્રયોજે છે.
→ જેમાં ખાસ કરીને (ઈ.સ.પુર્વે 5000 ની આસપાસ) તાંબાની શોધથી કૃષિક્ષેત્રે આવેલ પરિવર્તનો મહત્ત્વપૂર્ણ છે. જેને કારણે નાના કસબાઓ ઊભા થતા ગયા અને પરિપક્વ હડપ્પીય સભ્યતાનું સર્જન થયું.
→ ઇતિહાસકારો પૂર્વહડપ્પાકાળને ઈ.સ.પૂર્વે 3500થી ઈ.સ.પૂર્વે 2400ના સમયમાં ગોઠવે છે.
→ જ્યારે પરિપક્વ હડપ્પીય સભ્યતાના સમયને તેઓ ઈ.સ પૂર્વે 2350થી 1750ના સમયગાળાથી લઈને જ્યારે 1750 પછીના સમયગાળાને તેઓ ઉત્તર કે પશ્વાત હડપ્પીયકાળ તરીકે ઓળખાવે છે, જેમાં આ સભ્યતા ધીમે ધીમે તેની શહેરીકરણની મુખ્ય વિશેષતાઓને ગુમાવતી જાય છે.
0 Comments