ગૃહસેન (ઈ.સ. 555 - ઈ.સ. 570)
→ તે “મહાસામત” જેવા કોઈ ગૌણ બિરુદ ધારણ કરતો નથી.
→ મહારાજાધિરાજ ઉપનામ ધારણ કર્યું.
→ તે સામાન્ય રીતે પરમ માહેશ્વર (શિવ ભક્ત) હતો છતાં પ્રસંગત : તેને “પરમ ઉપાસક” તરીકે પણ ઓળખાવાતો.
→ નંદી વાળા તામ્રપત્ર બહાર પાડ્યા.
→ તેને પ્રજાના હ્રદયનું રંજન કરી “રાજા” શબ્દ સાર્થક કરેલો. એ તેની લોકપ્રિયતા દર્શાવે છે.
→ તેના સમયમાં ગુપ્ત સમ્રાટોની સત્તા અસ્ત પામી હતી. આ સંજોગોમાં મહારાજ ગૃહસેને મૈત્રક રાજ્યની સંપૂર્ણ સ્વતંત્રતા સ્થાપી લાગે છે.
→ આનર્ત પ્રદેશ જીત્યો હતો.
→ ગૃહસેને કન્નોજના મૌખરી વંશના રાજા “ઈશ્વરવર્મા”ને જે ગિરનાર સુધી ઘસી આવ્યો તેમને હાંકી કાઢવામાં સફળ રહ્યા હતા.
0 Comments
Any suggestions, Please comment Below 👇