ધરસેન -2જો (ઈ.સ. 570 - ઈ.સ. 595)
→ ગૃહસેન પછી તેનો પુત્ર ધરસેન – 2જો ગાદીએ આવ્યો.
→ પુત્ર : શિલાદિત્ય -1લો
→ જ્ઞાત ભૂમિદનોની સંખ્યામાં ધ્રુવસેન -1લા પછી બીજું સ્થાન ધરસેન-2જા નું છે.
→ તે ધનુર્વિદ્યામાં કુશળ અને વીર હતો.
→ ઉપનામ : મહારાજ, મહાસામંત, સામંત
→ તેના સમયમાં થાણેશવરનાં રાજા પ્રભાકર વર્ધને દક્ષિણમાં ગુર્જર, માલવ અને લાત પર પોતાનું આધપત્ય પ્રસાર્યું હતું.
→ ધરસેન માત્ર યુદ્ધવીર ન હતો, દાનવીર પણ હતો.
→ ધરસેન પરમ માહેશ્વર હતો.
0 Comments