Ad Code

Drona Singh (AD 500 - AD 520) | દ્રોણસિંહ (ઈ.સ. 500 - ઈ.સ. 520)


દ્રોણસિંહ (ઈ.સ. 500 - ઈ.સ. 520)



→ ધરસેન પછી તેનો અનુજ (નાનો ભાઈ) દ્રોણસિંહ સત્તા પર આવ્યો.

→ તેણે વિધિસર રાજ્યાભિષેક કરાવેલો હતો અને “મહારાજ”નું બિરુદ ધારણ કરેલું. આ રીતે દ્રોણસિંહ વલભીના સમર્થ શાસકોમાંનો સૌપ્રથમ શાસક હતો તેમ કહી શકાય.

→ મૈત્રક રાજાઓમાં વ્યવસ્થિત રાજયતંત્ર દ્રોણસિંહના સમયમાં સ્થપાયું હતું.

→ એના રાજ્યતંત્રમાં આયુક્તક, વિનિયુક્તક, મહત્તર, દ્યાંગિક વગેરે અધિકારીઓનાં તંત્રની તેમજ વિષય, આહરણી, દ્રંગ અને ગ્રામ જેવા વહીવટી વિભાગોની વ્યવસ્થા થઈ ચૂકી હતી.









→ દ્રોણસિંહ પરમ માહેશ્વર હતો એન ઉદાર સાંપ્રદાયિક વલણ ધરાવતો હતો.

→ આ ઉપરાંત, તે એક મહાન દાનવીર પણ હતો.

→ ભાનુગુપ્ત સાથે યુદ્ધ કર્યું. (એરણ અભિલેખ)

→ હૂણ રાજા તોરમણ સામે યુદ્ધ કરી વિજય મેળવ્યો હતો.
















Post a Comment

0 Comments