Ad Code

Dharasena – 1st (AD 480 - AD 500) | ધરસેન – 1લો (ઈ.સ. 480 - ઈ.સ. 500)


ધરસેન – 1લો (ઈ.સ. 480 - ઈ.સ. 500)



→ ભટ્ટાર્ક પછી એનો જ્યેષ્ઠ પુત્ર ધરસેન-1લો ગાદીએ આવ્યો.

→ ભટ્ટાર્કની જેમ તેણે પણ કોઈ રાજબિરુદ ધારણ ન કરતાં “સેનાપતિ” બિરુદ ચાલુ રાખ્યું હતું.

→ તેના સમકાલીન ગુપ્ત સમ્રાટ સ્પષ્ટપણે બુધગુપ્ત હતો.

→ ધરસેન-1લો પણ પરમ માહેશ્વર હતો.









→ તેણે પિતાએ સ્થાપેલું નવું રાજ્ય યથાવત ટકાવી રાખ્યું હતું એ પણ કોઈ નાનીસૂની સિદ્ધિ ન ગણાય.

→ વલભી સંવતની શરૂઆત કરી.

→ વલભી વિદ્યાપીઠની સ્થાપના કરી.
















Post a Comment

0 Comments