→ શિલાદિત્ય - 4 થાનો પુત્ર હતો અને તેનું મૂળનામ ધરસેન હોવાનું મનાય છે.
→ પુત્ર : શિલાદિત્ય (શિલાદિત્ય – 6ઠ્ઠો)
→ ગુર્જર પ્રતિહાર શાસક નાગભટ્ટ -1નું આક્રમણ.
→ આનર્ત પ્રદેશ ગુર્જર રાજ્યનો હિસ્સો બન્યો.
→ તેના સમય દરમિયાન પશ્વિમ ભારત પર ઈ.સ. 711 માં અરબ સરદાર મોહમ્મદ કાસિમે આક્રમણ કરીને સિંઘ કબજે કર્યું હતું. અને આરબોની હકૂમત સ્થપાઈ હતી.
→ ઈ.સ. 725ના સમયગાળામાં સિંઘના સુબા જુનૈદે મરવાડ-ભરૂચ-માળવા –કચ્છ- સૌરાષ્ટ્ર – ગુર્જર રાજ્યો પર હુમલો કરવા ફોજ મોકલી અને આ રાજ્યોનો પ્રભાવ કરી તે દક્ષિણપથ પર આગેકૂચ કરવા માટે નવસારી આવી ત્યારે ત્યાના ચાલુક્ય રાજાઓએ તેને પરાસ્ત કરી હતી, તેમજ વલભીપુરમાં પણ એ ફોજનો પરાજય થયો હતો.
→ તેના શાસન દરમિયાન જયદ્રથવંશી સૈંધવ મહારાજ અહીવર્માએ સુરાષ્ટ્રમાં શરણ લીધું હતું.
0 Comments