Ad Code

Responsive Advertisement

શિલાદિત્ય – 4થો (ઈ.સ. 685 - ઈ.સ. 710) | Shiladitya – 4th (AD 685 - AD 710)


શિલાદિત્ય – 4થો (ઈ.સ. 685 - ઈ.સ. 710)



→ તે શિલાદિત્ય -3જાનો પુત્ર હતો.

→ પુત્ર : ધરસેન (શિલાદિત્ય -5મો)

→ બિરુદો : પરમભટ્ટાર્ક – મહારાજાધિરાજ – પરમેશ્વર

→ શિલાદિત્ય -4થાના સમયમાં નાંદીપુરના ગુર્જર રાજાઓએ પોતાની રાજધાની ભૃગુકચ્છમાં માં રાખી હતી.

→ તે એના પિતા શાસનમાં દૂતક રાજપુત્ર “ધ્રુવસેન” કહેવાતો હતો.









→ ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય -2નું આક્રમણ ખેડા પ્રદેશ જીત્યો.

→ રાષ્ટ્રકુટ રાજા દંતીદુર્ગ વિક્રમાદિત્ય પર આક્રમણ







→ ગુજરાતમાં રાષ્ટ્રકુટ સત્તા આવી.

→ સંજાણ બંદર પર પારસીઓનું આગમન.

→ આરબ વેપારી જુનૈદ એ મુલાકાત લીધી.

→ જુનાગઢમાં ચુડાસમા વંશની સ્થાપના થઈ















Post a Comment

0 Comments