Ad Code

Responsive Advertisement

શિલાદિત્ય -3જો (ઈ.સ. 660 - ઈ.સ. 685) | Shiladitya-3rd (660 AD - 685 AD)


શિલાદિત્ય -3જો (ઈ.સ. 660 - ઈ.સ. 685)



→ તેનાં સમયથી વલભીના મૈત્રક વંશનો દરેક રાજા રાજ્યારોહણ વખતે “શિલાદિત્ય”નામ ધારણ કરતો હતો. આ એક એવી પ્રથા હતી કે જે નામની લોકપ્રિયતા દર્શાવે છે.

→ તેનાં સમય દરમિયાયન નાંદીપુરના ગુર્જરરાજા દદ્દ – બાહુસહાયએ ભરૂચ પ્રદેશ જીતી લીધો હતો.

→ તેણે પરમભટ્ટાર્ક – મહારાજાધિરાજ – પ્રમેશ્વર જેવા મહાબિરૂદો ધારણ કર્યા હતા.

→ તેનાં સમયથી મૈત્રક વંશમાં શ્રી બપ્પ પ્રત્યે પરમ આદર દર્શાવવાની પ્રથા પ્રચલિત બની હતી.

→ તેનાં સમય દરમિયાન (ઈ.સ. 677) અરબ સરદાર ઈસ્માઈલે ઘોઘા પર આક્રમણ કર્યું હતું.

→ ઘોઘા સુરાષ્ટ્રના પૂર્વતટ પર હસ્તવપ્ર (હાથબ) ની નજીક આવેલ મહત્વનુ બંદર હતું.





















Post a Comment

0 Comments