રાજયવર્ધન| Rajyavardhana
રાજયવર્ધન
→ પિતાના મૃત્યુ બાદ ગાદી પર બેઠો.
→ પ્રભાકરવર્ધને પોતાની પુત્રી રાજેશ્રીનું લગ્ન મૌખરી રાજા ગ્રહવર્મન સાથે કરાવ્યું.
→ માલવા નરેશ દેવગુપ્તે ગ્રહવર્મનની હત્યા કરીને રાજશ્રીને કેદ કરી લીધી. રાજયવર્ધને દેવગુપ્તને પરાજિત કર્યો.
→ દેવગુપ્તના મિત્ર ગૌડ શાસક શશાંકે છેતરપિંડીથી રાજયવર્ધનની હત્યા કરી દીધી.
→ શશાંકે માળવાના રાજાને મદદ કરી પરિણામે થાણેશ્વર અને કનોજ પર ખતરો ઊભો થયો.
→ રાજયવર્ધને માળવાને હરાવ્યું પરંતુ ગૌંડ રાજા શશાંકે દગાથી તેની હત્યા કરી નાખી.
→ આમ, એકસાથે થાણેશ્વર અને કનોજ રાજા વગરના રાજ્ય થયા.
0 Comments
Any suggestions, Please comment Below 👇