પ્રભાકરવર્ધન | Prabhakarvardhan
પ્રભાકરવર્ધન
→ આ વંશ (પુષ્યભૂતિ વંશ)નો ચોથો રાજા હતો.
→ ઉપાધિ : મહારાજાધિરાજ
→ પત્ની : યશોમતી
→ સંતાન : રાજયવર્ધન, હર્ષવર્ધન (પુત્રો), રાજશ્રી (પુત્રી)
→ થાણેશ્વર પર હુણોના આક્રમણનો ભય ઊભો થયો.
→ પ્રભાકરવર્ધને પુત્ર રાજયવર્ધનને હૂણો વિરુદ્ધ લડવા મોકલ્યો.
→ પ્રભાકરવર્ધન અચાનક બીમાર પડતાં રાજયવર્ધનને પાછા ફરવું પડ્યું હતું. થોડા સમયમાં પ્રભાકરવર્ધન અવસાન પામ્યા.
0 Comments