→ ભારતમાં પંચાયતી રાજની સ્થાપના માટે ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતા ના અધ્યક્ષપણા હેઠળ ઈ.સ. 1957માં બળવંતરાય મહેતા સમિતિ બનાવવામાં આવી.
→ આ સમિતિ “સામુદાયિક વિકાસ કાર્યક્રમ” અને “રાષ્ટ્રીય વિસ્તાર સેવા” દ્વારા થયેલા કાર્યોની તપાસ માટે કરવામાં આવી હતી.
→ 24 નવેમ્બર, 1957ના રોજ આ સમિતિએ પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સુપરત કર્યો જેમાં “લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ (સ્વાયતતા)” ની યોજનાની ભલામણ કરવામાં આવી.
→ આ સમિતિએ ભલામણો મુજબ સૌ પ્રથમ ત્રિસ્તરીય પંચાયતી રાજનું ઉદઘાટન પંડિત જવાહરલાલ નહેરૂના હસ્તે 2 ઓક્ટોબર, 1959 ના રોજ રાજસ્થાનના નાગૌર જિલ્લામાં કરવામાં આવ્યું. પરંતુ પંચાયતી રાજનો સમગ્ર રાજ્યમાં અમલ કરનારનું પ્રથમ રાજ્ય “આંધ્રપ્રદેશ” હતું.
0 Comments
Any suggestions, Please comment Below 👇