પંચાયત ધારા મુજબ સક્ષમ અધિકારીઓ અને સત્તાસોંપણી
| સત્તાનો પ્રકાર | સક્ષમ અધિકારી |
|---|
| તાલુકા પંચાયતની પ્રથમ સંભાની તારીખ નક્કી કરવા | જિલ્લા વિકાસ અધિકારી
|
| તાલુકા પંચાયતની પ્રથમ બેઠકના પ્રમુખ અધિકારી નિયુક્ત કરવા | જિલ્લા વિકાસ અધિકારી
|
| તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું મંજૂર કરે | જિલ્લા પંચાયત
|
| અવિશ્વાસની દરખાસ્ત માટે તાલુકા પ્રમુખ સભા બોલાવવામાં નિષ્ફળ જાય તો તાલુકા વિકાસ અધિકારી કોને રિપોર્ટ કરશે | જિલ્લા વિકાસ અધિકારી
|
| તાલુકા પંચાયતના પ્રમુખ કે ઉપપ્રમુખને સસ્પેન્ડ કરવાની સત્તા | જિલ્લા વિકાસ અધિકારી
|
| તાલુકા પંચાયતમાં ખાલી જગા સંબંધી સૂચના | જિલ્લા વિકાસ અધિકારી
|
| જિલ્લા પંચાયતની પ્રથમ સભા નક્કી કરવા | વિકાસ કમિશનર
|
| જિલ્લા પંચાયતની પ્રથમ સભાના પ્રમુખ અધિકારી નિયુક્ત કરવા | વિકાસ કમિશનર
|
| અવિશ્વાસની દરખાસ્ત માટે સભા બોલાવવામાં જિલ્લા પ્રમુખ નિષ્ફળ જાય તો જિલ્લા વિકાસ અધિકારી કોને રિપોર્ટ કરશે | વિકાસ કમિશનર
|
| જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ કે સભ્ય પદેથી સસ્પેન્ડ કરવાની સત્તા | વિકાસ કમિશનર
|
| શિક્ષણ સમિતિના અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત માટે રિપોર્ટ મેળવવા અને સભા બોલાવવા | વિકાસ કમિશનર
|
| તાલુકા વિકાસ અધિકારીની નિમણૂંકની સત્તા | વિકાસ કમિશનર
|
| તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરવા | વિકાસ કમિશનર
|
| જિલ્લા પંચાયતના પ્રમુખના રાજીનામાની તકરારનો નિર્ણય | સચિવ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ
|
| સરપંચ સામે ફરિયાદ કરવા પૂર્વમંજૂરી | જિલ્લા વિકાસ અધિકારી
|
| જિલ્લા પંચાયતના પ્રમુખ/ ઉપપ્રમુખની ચૂંટણી માટે મિટિંગ બોલાવવા | વિકાસ કમિશનર
|
| જિલ્લા પંચાયતની સભ્યસંખ્યા નક્કી કરવા | વિકાસ કમિશનર
|
|
| સરપંચ માટે અનામત બેઠક નક્કી કરવા | કલેકટર
|
| ફરજ બજાવવામાં જિલ્લા પંચાયત કસૂર કરે તો પગલાં લેવાની સત્તા | વિકાસ કમિશનર
|
| ગામ પંચાયતની ચૂંટણીની તારીખ | રાજય ચૂંટણી પંચ
|
| ગામ પંચાયતના સભ્યના રાજીનામાએ મંજૂરી | સરપંચ
|
| ગામ સભાની બેઠક બોલાવવી | સરપંચ
|
0 Comments