Ad Code

ત્રાકકણ (Blood Platelets or Thrombocytes)



ત્રાકકણ (Blood Platelets or Thrombocytes)





→ ત્રાકકણો નો વિકાસ અસ્થિમજ્જામાં આવેલા સ્તંભકોષમાં અને મૃત્યુ બરોળમાં થાય છે.

→ તે રુધિર જામી જવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે.

→ તેમાં કોષકેન્દ્ર હોતું નથી.

→ તે તારા જેવા આકારના હોય છે.





→ તેનું આયુષ્ય 7 થી 10 દિવસનું હોય છે.

→ આપણા શરીરમાં ત્રાકકણની સંખ્યા 1.5 થી 3.5 લાખ પ્રતિ ઘનમીલી હોય છે.

→ ત્રાકકણનું પ્રમાણ ઘટવાથી ડેન્ગ્યુ થાય છે જેમાં લોહી જામતું નથી.
















Post a Comment

0 Comments