મીરાંબાઈ | Mirabai



મીરાંબાઈ





→ જન્મ : ઇ.સ. 1499 માં

→ જન્મ સ્થળ : મેડતા (રાજસ્થાન)

→ બિરુદ /ઓળખ : જનમ જનમની દાસી, પ્રેમદેવાની







→ ગુરુ : રૈદાસ

→ લગન : સિસોદિયા વંશના રાણા સંગ્રામસિંહના પુત્ર ભોજરાજા સાથે

→ મીરાંબાઈનું વખણાતું સાહિત્ય : પદ, ભજન, વિરહ ગીતો






મીરાંબાઈની કૃતિઓ





→ નરસિંહજી કા માયરા (કથાત્મ્ક ચરિત્ર)

→ પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે

→ બોલ મા

→ રામ રમકડું જડ્યું રે

→ લે ને તારી લાકડી






→ વૃંદાવન કી કુંજ ગલિયો મેં

→ સત્યભામાનું રૂસણું (કથાત્મક)

→ હરિ મેં તો પ્રેમદીવાની

→ હા રે કોઈ માધવ લ્યો



મીરાંબાઈની જાણીતી પંક્તિઓ





→ અબ તો મેરા રામ નામ દૂસરા ન કોઈ

→ જૂનું થયું રે દેવળ જૂનું તો થયું

→ ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા

→ નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે....

→ પ્રેમની પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી પ્રેમની

→ મુખડાની માયા લાગી રે મોહન પ્યારા ! મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું

→ મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ના કોઈ, જકે સીર મોરમુકુટ, મેરા પતિ સોઈ

→ રામ રાખે તેમ રહીયે, ઓધવજી રામ રાખે તેમ રહીયે

→ વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગી છે

→ હાં રે કોઈ માધવ લ્યો .....









મીરાંબાઇની વિશેષતા





→ મેડતા (રાજસ્થાન) ના રાઠોડ રાવ દુદજીના પૌત્રી તથા મીરાંબાઈ રાણા પ્રતાપના કાકી થાય.

→ દ્વારકામાં મીરાંબાઈ ક્રુષ્ણની મુર્તિમાં લીન થયાં હોવાનું મનાય છે.

→ કલાપીએ નરસિંહ અને મીરાં માટે કહ્યું છે, “હતો નરસિંહ , હતી મીરાં, ખરા ઈલ્મી, ખરાં શૂરાં.”

→ ભજન, પદ તેમનું લોકપ્રિય સાહિત્ય છે.

→ મીરાંના પદો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું એક અનોખું આભૂષણ છે - આભરણ છે.

→ તેમના પદોએ ખાસ કરીને ગુજરાતી- રાજસ્થાન પ્રજાને પ્રભાવિત કરી છે.




Post a Comment

0 Comments