Primary Auxiliary Verb : Have
→ Have – - ની પાસે હોવું, માલિકીનું હોવું
→ વર્તમાનકાળના રૂપો : Has, Have
→ ભૂતકાળના રૂપો : Had
Have ના ઉપયોગો
→ મુખ્ય ક્રિયાપદ તરીકે
→ ની પાસે હોવું, માલિકીનું હોવું, લેવું, અનુભવ કરવો પ્રાપ્ત કરવું ના અર્થમાં વપરાય છે.
→ She has two cars
→ સહાયક ક્રિયાપદ તરીકે પૂર્ણ વર્તમાનકાળમાં Have નો ઉપયોગ થાય છે.
→ We have finished the work.
→ સહાયક ક્રિયાપદ તરીકે Have નો ઉપયોગ ચાલુ-પૂર્ણ વર્તમાનકાળમાં ઉપયોગ થાય છે.
→ She has been waiting here for an hour.
→ સહાયક ક્રિયાપદ તરીકે Have નો ઉપયોગ પૂર્ણ ભૂતકાળમાં થાય છે.
→ The game had started when we reached the playground.
→ સહાયક ક્રિયાપદ તરીકે Have નો ઉપયોગ ચાલુ-પૂર્ણ ભૂતકાળમાં થાય છે.
→ When the chief guest arrived the audience had been waiting for two hours.
0 Comments
Any suggestions, Please comment Below 👇