Kaikubad and Shamshuddin Kumars | કૈકુબાદ અને શમ્શુદ્દીન ક્યુમર્સ


કૈકુબાદ (1287 -1290) અને શમ્શુદ્દીન ક્યુમર્સ



→ ગુલામ વંશનો અંતિમ શાસક

→ બલ્બને પોતાના મોત પહેલા પોતાના મોટા પુત્ર મોહમ્મદના પુત્ર કેખૂસરોને પોતાનો વારસ નિયુક્ત કાર્યો હતો.

→ દિલ્હીના કોટવાલ ફખરુદ્દીન મુહમ્મદેએક કાવતરા હેઠળ બલ્બના બીજા પુત્ર બુગરા ખાન પુત્ર કૈકૂબાદનેસ સુલતાન બનાવી દીધો.

→ 1290માં જલાલુદ્દીન ખલજીએ શમ્શુદ્દીન ક્યુમર્સની હત્યા કરી નાખી હતી, ગુલામ વંશ સમાપ્ત કરી દીધો અને એક નવા વંશની સ્થાપના કરી જે વશનું નામ ખીલજી વંશ હતું.






Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here

Post a Comment

0 Comments