Ad Code

Aram Shah | આરામ શાહ


આરામ શાહ (1210)



→ પિતા : કુતુબુદ્દીન ઐબક

→ કુતુબુદ્દીન ઐબક ના મૃત્યુ બાદ તેના સરદારોએ તેના પુત્ર આરંશાહને લાહોરની ગાદી પર બેસાડયો.

→ ઇલ્તુત્મિશ, જે ઐબક નો જમાઈ હતો, તેણે આરામશાહ ની હત્યા કરી નાખી.

→ દિલ્હીની ગાદી પર પોતાનો હક જમાવ્યો.

→ આરામશાહ સુલતાન બન્યા પહેલા લાહોરના સુબા હતા.






Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here

Post a Comment

0 Comments