ભૂકંપ (Earthquake)


ભૂકંપ




→ દર વર્ષે પૃથ્વી પર આશરે 30,000 જેટલા ભૂકંપ આવે છે, જેમાંથી માત્ર 75 જેટલા ભૂકંપો અનુભવાય છે.

→ પેટાળની આંતરિક ગરમી અને દબાણના ફેરફારોને કારણે ખડક દ્રવ્યોના સ્વરૂપમાં પ્રસારણ કે સંકોચનની પ્રક્રિયા થાય છે, આથી ભૂકવચમાં હલનચલન અનુભવાય તે પ્રક્રિયાને ભૂ-સંચલન કહે છે.

→ ભૂ- સંચલનની ક્રિયાને કારણે પૃથ્વી સપાટીનો અમુક વિસ્તાર નબળો ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઊઠે ત્યારે તે આકસ્મિક ધ્રૂજારીને ભૂકંપ કહે છે.

→ પૃથ્વી પેટાળના ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી પેદા થનાર તરંગીત કંપનને ભૂકંપ કહે છે.

→ ભૂકંપની આગાહી માત્ર 10 સેકન્ડ પહેલા કરી શકાય છે.


ભૂકંપના પ્રકાર



→ ઉત્પત્તિના સ્થાન મુજબ ભૂકંપના ત્રણ પ્રકાર પડે છે.

  1. છીછરા અથવા સામાન્ય ઊંડાઈના ભૂકંપ

  2. મધ્યમ ભૂકંપ

  3. તીવ્ર ઊંડાઈના ભૂકંપ



છીછરા અથવા સામાન્ય ઊંડાઈના ભૂકંપ



→ ભૂ- સપાટીથી 60 કિલોમીટરના ઊંડાઈએ હોય છે.


મધ્યમ ભૂકંપ



→ 60 થી 250 કિલોમીટરના ઊંડાઈએ હોય છે.


તીવ્ર ઊંડાઈના ભૂકંપ



→ 250 થી 700 કિલોમીટરના ઊંડાઈએ હોય છે.



  • ભૂકંપ માપન : → Click Here
  • ભૂકંપ વિજ્ઞાનનું પ્રમાણ : → Click Here
  • ગુજરાતમાં ભૂકંપની અસરો : → Click Here


  • Join Telegram Channel Click Here
    Like us on Fcebook Page Click Here
    Join WhatsApp Group Click Here

    Post a Comment

    0 Comments