Articles
Articles મુખ્યત્વે બે પ્રકારના હોય છે.
- Indefinite Articles (અનિશ્વિત આર્ટીકલ) : A , An
- Definite Articles (નિશ્વિત આર્ટીકલ) : The
Indefinite Articles (અનિશ્વિત આર્ટીકલ)
A
- કોઈ પણ એકવચન નામનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો તેવા એકવચન નામની આગળ “A” આર્ટીકલ મુકાય છે.
- → Example: A boy, A Union, A dog, A unity, A University
- સાંખ્યિક રજૂઆતમાં અનિશ્વિત આર્ટીકલ “A” વપરાય છે.
- → Example: A hundred, A thousand
- One જ્યારે કોઈ પણ એક એવા અર્થમાં વાપરયું હોય ત્યારે One ને સ્થાને અનિશ્વિત આર્ટીકલ “A” મુકાય છે.
- → Example: You have a one pen , Give me a pen
- કોઈ પણ ટૂંકાક્ષરી શબ્દનો પ્રથમ અક્ષર વ્યંજન હોય અને ઉચ્ચાર પણ વ્યંજન થતો હોય ત્યારે અનિશ્વિત આર્ટીકલ “A” વપરાય છે.
- → Example: A B.A., A B.com, A B.Sc
- Hair એ જથ્થાવાચક નામ છે. પરંતુ એકદા વાળ એમ સંખ્યામાં કહેવું હોય ત્યારે તેની આગળ અનિશ્વિત આર્ટીકલ “A” મુકાય છે.
- → Example: There is a hair in this pot of water
AN
- જે એકવચન નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તેવા નામની આગળ An આર્ટીકલ વપરાય છે.
- અંગ્રેજીમાં 5 સ્વર છે. A, E, I, O, U પરંતુ અહી ગુજરાતી અ, આ, ઇ, ઈ,...... ને ધ્યાનમાં રાખીને ઉચ્ચાર પ્રમાણે સ્વરનો ઉચ્ચાર થતો હોય ત્યાં અનિશ્વિત આર્ટીકલ “An” નો ઉપયોગ કરીશું.
- → Example: An axe, An Umbrella, An apple, An ear
- જ્યારે કોઈક શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય પરંતુ તેનું ઉચ્ચાર ગુજરાતી સ્વરથી થતું હોય તો શબ્દની આગળ આર્ટીકલ તરીકે “An” વપરાય
- → Example: An Hour, An honest
- જ્યારે ડિગ્રીના ટૂંકાકારી નામો આપેલા હોય ત્યારે આર્ટીકલ “An” વપરાય છે. અથવા કોઈ પણ ટૂંકાક્ષરી શબ્દનો પ્રથમ અક્ષર વ્યંજન હોય પરંતુ ઉચ્ચાર સ્વરથી થતો હોય તો હોય ત્યારે આર્ટીકલ “An” વપરાય છે.
- → Example: An S.S.C., An M.Com, An L.L.B., An M.A., An N.C.C., An S.T. Bus, An M.B.B.S., An M.Sc.
- અનિશ્વિત આર્ટીકલ An જ્યારે કોઈ એકવચન નામની પૂર્વે વાપર્યો હોય ત્યારે તે આખા વર્ગ, સમુહનું પ્રતિનિધિત્વ કરે છે.
- → Example: An elephant can jump
Definite Articles: The
- કોઈ જાતિવાચક નામ અમુક ચોક્કસ જાતી કે પ્રાણી નહીં પરંતુ આખો વર્ગ સૂચવે ત્યારે તેની આગળ The આર્ટીકલ મુકાય છે.
- → Example:
- The fish can swim.
- The cow is a useful animal
- કોઈ પણ મહાસાગર, નદી, સમુદ્ર, પર્વત, ટાપુ કે રણના નામની આગળ Definite Article “The” આવે છે.
- → Example: The Ganga, The Atlantic Ocean, The Himalaya, The Narmada, The Pacific Ocean, The Sahara Desert, The Andaman, The NIle
- કોઈ પણ ખાડી, અખાતના નામની આગળ Definite Article “The” આવે છે.
- → Example: The Bay of Bangal, The Hudson Bay, The Panama Canal
- એક વસ્તુની સાપેક્ષે જ્યારે બીજી વસ્તુની તુલના કરવામાં આવે ત્યારે બંને વાક્યની આગળ Definite Article “The” આવે છે.
- → Example: The more you earn, The more you spend
- પવિત્ર તેમજ મહાન પુસ્તકોના નામની પૂર્વે Definite Article “The” આવે છે.
- → Example: The Geeta, The Ramayana, The Bible, The Granth sahib
- સનાતન સત્ય અને અજોડ વસ્તુઓની આગળ “The” નો ઉપયોગ કરવામાં આવે છે.
- → Example: The stars, The moon, The earth, The sky, The sun
- The સ્વર અને વ્યંજન બંનેથી શરૂ થતાં નામની પૂર્વે મુકાય છે.
- → Example: The elephant, The girl, The boy
- ટ્રેન, વહાણ, અને સ્ટીમરોના નામની પૂર્વે Definite Article “The” આવે છે.
- → Example: The Gujarat express, The Titanic, The Vikarant
- જ્યારે વાક્યમાં Superlative Degreeનો પ્રયોગ થયો હોય ત્યારે Definite Article “The” નો ઉપયોગ કરવામાં આવે છે.
- → Example:
- The Ganga is the longest river of India
- The Dang is the smallest district of India
- દિશાઓની નામની આગળ Definite Article “The” નો ઉપયોગ કરવામાં આવે છે.
- → Example: The east, The west, The north, The south
- વિશેષણ જ્યારે આખી જાતિ સૂચવે ત્યારે Definite Article “The” નો ઉપયોગ કરવામાં આવે છે.
- → Example: The Blind, The poor
- જ્યારે વાક્યમાં કોઈ પણ જાતિ, પ્રજાતિઓના બહુવચન નામ આપેલ હોય તો તેની આગળ Definite Article “The” નો ઉપયોગ કરવામાં આવે છે.
- → Example: The Indians, The Hindus
- કોઈપણ દેશના નામના ટૂંકાક્ષરી આગળ Definite Article “The” નો ઉપયોગ કરવામાં આવે છે.
- → Example: The U.K., The U.S.A.
- કોઈ પણ સંસ્થા, નિગમ કે એકમ સૂચવતું હોય તેવું ટૂંકાક્ષરી નામની આગળ Definite Article “The” નો ઉપયોગ કરવામાં આવે છે.
- → Example: The S.B.I., The A.I.R.
- સંખ્યાવાચક વિશેષણની આગલ Definite Article “The” નો ઉપયોગ કરવામાં આવે છે.
- → Example: The first, The fourth, The next
- અધિકતા વાચકરૂપની આગળ Definite Article “The” નો ઉપયોગ કરવામાં આવે છે.
- → Example:
- The more, They spend
- The more, they want
- દેશના પ્રજાના નામ પૂર્વે Definite Article “The” નો ઉપયોગ કરવામાં આવે છે.
- → Example: The French, The Indian, The American
- સૈન્યદળો, સંગીતના સાધનો, વર્તમાનપત્રોની આગળ Definite Article “The” નો ઉપયોગ કરવામાં આવે છે.
- → Example: The Air force, The Piano, The Navy, The Flute, The Times of India
- જ્યારે વ્યક્તિવાચક નામોની સરખામણી કરવામાં આવે ત્યારે Definite Article “The” નો ઉપયોગ કરવામાં આવે છે.
- → Example:
- Kalidas is the Shakespeare of India.
- He is the Newton of our country.
- જયારે કોઈપણ વાક્યમાં એક શબ્દનો ઉપયોગ બીજીવાર ઉપયોગ થાય ત્યારે Definite Article “The” નો ઉપયોગ કરવામાં આવે છે.
- → Example:
- This is a Table. The table is black.
- This is a cow. The cow is black.
Join Telegram Channel | Click Here |
Like us on Fcebook Page | Click Here |
Join WhatsApp Group | Click Here |
0 Comments