Constitution of India : ભારતના બંધારણ ઉપર વિશ્વના બંધારણનો પ્રભાવ
ભારતના બંધારણ ઉપર વિશ્વના બંધારણનો પ્રભાવ
ભારત શાસન અધિનિયમ, 1935
→ 2/3 ભાગનું બંધારણ આ અધિનિયમના આધારે રચાયું છે.
→ સંઘાત્મક વ્યવસ્થા/ સમવાયતંત્ર
→ રાજનીતિની આધારભૂત સંરચના
→ ન્યાયપાલિકાની શક્તિ
→ રાજ્યપાલનો અધિકાર
બ્રિટન
→ સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય
→ કાયદાનું શાસન
→ રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ
→ દ્વિ - સંદનાત્મક સંસદીય શાસનપ્રણાલી
→ કાયદો બનાવવાની પદ્ધતિ
→ સંસદીય વિશેષાધિકાર
→ એકલ નાગરિકતા
અમેરિકા
→ પ્રસ્તાવના/ આમુખ
→ મૂળભૂત અધિકારો
→ સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય ન્યાયાધીશોને હટાવવા
→ ન્યાયિક પુન : અવલોકન ન્યાયપાલિકાની સ્વતંત્રતા
→ સર્વોચ્ચ ન્યાયાલય
→ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ
→ બંધારણીય સર્વોચ્ચતા
→ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ
→ ઉપરાષ્ટ્રપતિ પદ
જાપાન
→ કાયદા દ્વારા સ્થાપિત
પૂર્વ સોવિયત સંધ
→ મૂળભૂત ફરજો
કેનેડા
→ સરકારનું અરધસંઘાત્મક સ્વરૂપ
→ કેન્દ્ર- રાજ્યો વચ્ચે શક્તિ વિભાજન
→ કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલોની નિમણૂક
→ અવશિષ્ટ શક્તિઓ કેન્દ્ર પાસે
આયરલેન્ડ
→ રાજ્યનાનીતિ નિર્દેશક તત્વો
→ રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી પ્રક્રિયા
→ રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા પસંદગી પામતાં સભ્યો
ફ્રાંસ
→ સ્વતંત્રતા
→ સમાનતા
→ બંધુત્વ
→ ગણતંત્ર
ઓસ્ટ્રેલીયા
→ વેપાર, વાણિજ્યની સ્વતંત્રતા
→ સંયુક્ત યાદી/ સમવર્તી સૂચિ
→ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક
→ કેન્દ્ર-રાજ્ય સબંધ
દક્ષિણ આફ્રિકા
→ બંધરણમાં સુધારો
→ રાજ્યસભાના સભ્યોની ચૂંટણી
જર્મની
→ કટોકટી
0 Comments