Mythical period | પૌરાણિક કાળ | મહાભારત કાળ | Puranic Kal
પૌરાણિક કાળ (મહાભારત કાળ)
→ કાળક્રમ પ્રમાણે નૂતન પાષાણ યુગ તથ સંસ્કૃતિ યુગ પછી વૈદિકકાળ આવે; પરંતુ વૈદિક સાહિત્યમાં ગુજરાત પ્રદેશનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી.
ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ મનુના પુત્ર શર્યાતિના સમયથી થાય છે.
→ શર્યાતિને આનર્ત નામે પુત્ર અને સુકન્યા નામે પુત્રી હતી.
→ શર્યાતિના પુત્ર આનર્તના સમયમાં સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના ભાગો પર રાજય સ્થાપ્યું અને તે પ્રદેશ "આનર્ત" તરીકે ઓળખાતો હતો.
→ આનર્તની રાજધાની કુશસ્થળી હતી.
→ આનર્તના પુત્ર રૈવતના સમયમાં તેનું શાસન ગિરિનગર સુધી ફેલયેલું હતું. ટેહી જ ગિરનારને "રૈવતક" પણ કહેવામા આવે છે.
→ રૈવતે ગિરિનગરમાં રેવતી તળાવનું નિર્માણ કરવાયું હતું.
Also Read : ગુજરાતની જમીનોના પ્રકાર
→ જરાસંઘ અને શિશુપાલના ત્રાસથી કંટાળીને શ્રીકૃષ્ણની આગેવાની હેઠળ યાદવો સૌરાષ્ટ્રમાં સ્થળાંતર કરી ગયા.
→ યાદવો સામે આનર્તના પુત્ર રૈવતની હાર થાય છે.
→ આનર્તની બહેન રેવતીના લગ્ન બલરામ સાથે કરવામાં આવ્યા.
→ શ્રીકૃષ્ણ એ કુશસ્થળી પાસે નવું નાગર દ્વારાવતી કે દ્વારકા નગરી (હાલનુ બેટ દ્વ્રારકા) વસાવીને પોતાની રાજધાની સ્થાપી.
→ ઈ.સ. પૂર્વે 14 મી સદીમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં યાદવસત્તા અગ્રસ્થાને હતી.
→ યાદવોના અસ્ત બાદ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ક્યાં રાજકુળોની સત્તા સ્થપાઈ તે સંબંધે કોઈ પુરાવાઓ પ્રાપ્ત થયા નથી.
Visit :generalknowledgedv.blogspot.com
મહાભારત
→ મહાભારતની રચના રામાયણ બાદ થઈ હતી.
→ મહાભારત ગ્રંથના રચયિતા : વેદવ્યાસ
→ વેદવ્યાસે ઉત્તરાખંડના બદરિકા આશ્રમમાં મહાભારત ગ્રંથ લખ્યો હતો.
→ કૌરવો અને પાંડવો પિતરાઇ ભાઈઓ હતા.
→ કોરવોના પિતા : ધૃતરાષ્ટ્ર અને માતા : ગાંધારી
→ કૌરોવોની સંખ્યા : 101
→ જ્યેષ્ઠ પુત્ર દુર્યોધન હતો અને બીજા 99 ભાઈઓ અને એક બહેન જેનું નામ દૂ:શાલા હતું.
→ મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું.
→ આર્ય - અનાર્ત સંસ્કૃતિનું મિલન છે.
→ પાંડવોનો 13 વર્ષનો વનવાસ
→ 12 વર્ષ વનવાસ
→ 1 વર્ષ ગુપ્તવાસ
Also Read :
→ પ્રાગ - ઐતિહાસિક યુગ → Click Here
→ ગુજરાતનાં જંગલો → Click Here
→ ગુજરાતનું નદીતંત્ર → Click Here
0 Comments