Current Affairs 2021: 4 July
- HDFC બેન્ક દ્વારા વિશ્વભરના ડોક્ટરોને શ્રધાંજલી આપવા માટે અને કોરોના મહામારી દરમિયાન તેમની સેવા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કઈ પહેલ શરૂ કરવામાં આવી છે?
- → "સલામ દિલ સે"
- HDFC બેન્કે પોતાની "સલામ દિલ સે" પહેલ માટે કયું વેબ પેજ બનાવ્યું છે?
- → www.salaamdilsey.com
- ગુજરાતની કેટલી મહિલા ખેલાડીઓ ઓલિમ્પિક- પેરા લિમ્પિક માટે ક્વોલિફાય થયા છે?
- → 6
→ લાવેનિલ વાલારિવન : શુંટિંગ
→ અંકિતા રૈના : ટેનિસમાં
→ માના પટેલ : સ્વિમિંગVisit : generalknowledgedv.blogspot.com
→ પારૂલ પરમાર : બેડમિન્ટન
→ ભાવિના પટેલ અને સોનલ પટેલ : ટેબલ ટેનિસ - ઓટોમોબાઇલ માટે એશિયાના સૌથી લાંબા અને વિશ્વના પાંચમા સૌથી લાંબા હાઈ- સ્પીડ ટ્રેકનું નામ શું છે?
- → NATRAX
- 3 જુલાઇએ ગૂગલે કોના જન્મદિવસના સન્માન માટે ડૂડલ આપીને સન્માનીત કર્યા હતા?
- → "લુડવિગ ગુટમેનના"
- હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- → રવિ વિજયકુમાર માલપીઠ
- તાજેતરમાં કોણે ઉત્તરપ્રદેશમાં લખનઉમાં આંબેડકર સ્મારક અને સાંસ્ક્રુતિક કેન્દ્રની આધારશિલા રાખી હતી?
- → રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
- "આંતરાષ્ટ્રીય સહકારિતા દિવસ"- 2021 (International Day of Cooperatives) ની થીમ જણાવો.
- → “Rebuild Better Together"
→ # ટેગ : CoopsDay - વિશ્વનો પ્રથમ આનુવંશિક રૂપથી સંશોધિત રબરનો છોડ કયા રાજ્યમાં રોપવામાં આવ્યો?
- → આસામ
- આંતરાષ્ટ્રીય સહકારિતા દિવસ- 2021 ક્યારે ઉજવવામાં આવ્યો?
- → 3 જુલાઇ
→ આ દિવસ દર વર્ષે જુલાઇ મહિનાના પ્રથમ શનિવારે ઉજવવામાં આવે છે.
Also Visit :
0 Comments