→ ડો. રાજેન્દ્ર કિશોર પાંડા (ઉડિયા કવિ) → આ અવોર્ડમાં 5 લાખ રૂપિયા , સિલ્વર મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.
ભારતીય વાયુ સેનાના નવા ડેપ્યુટી ચીફ કોણ બનશે?
→ એર માર્શલ વિવેક રામ ચૌધરી
1 જુલાઈએ, ભારતનું સૌથી જૂનું ચાલતું અખબાર મુંબઇ સમાચારે ક્યાં વર્ષમાં પ્રવેશ કર્યો છે?
→ 200 માં વર્ષમાં → સ્થાપના : પારસી વિદ્વાન ફરદૂનજી મુર્ઝબાને → પ્રથમ પ્રકાશન : વર્ષ - 1822 → આ અખબાર પહેલા બોમ્બે સમાચાર કહેવાતું હતું.
"Global Startup Ecosystem Index"- 2021 માં ભારત ક્યાં ક્રમે રહ્યો છે ?
→ 20 માં ક્રમે (100 દેશોમાંથી)
"ITU" ના ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઇન્ડેક્સ (GCI) - 2020 માં ભારત ક્યાં ક્રમે રહ્યો છે?
→ 10 માં ક્રમે → ITU નું પૂરું નામ : International Telecommunication Union (આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ) → માપદંડો : કાનૂની પગલાં, તકનીકી પગલાં, સંગઠનાત્મક પગલાં, ક્ષમતા, વિકાસ અને સહયોગ
0 Comments