સ્થળ | વસ્તુઓ |
અંજાર | સૂડી , ચપ્પા |
ભુજ | ચાંદીકામ, સોના – ચાંદીના આભૂષણો |
સિંહોર | પિત્તળનું નકશીકામ |
મોરબી | ઘડિયાળ, સિરામિક |
ભાવનગર | દાડમ, જામફળ, ગાંઠિયા, પટારા |
જુનાગઢ | કેસર કેરી |
જેતપુર | બાંધણી, સાડી, છાપકામ |
થાન | પેંડા, સિરામિક, માટીનાં રમકડાં |
રાજકોટ | પેંડા, ફરસાણ, તલપાપડી, ચીકી, ચાંદીકામ |
મહુવા | હાથીદાંતની બાનવટો |
સાવરકુંડલા | ત્રાજવા, બાંટ |
પાટણ | પટોળાં, માટીનાં રમકડાં |
ખંભાત | હલવો, તાળાં, અકીક પથ્થર, સૂતરફેણી |
વિસનગર | તાંબા- પિત્તળના વાસણો |
સુરત | જરીકામ, હીરા ઉદ્યોગ, ધારી, પોંક, જમણ , ઊંધિયું |
વલસાડ | આફૂસ કેરી, ચીકુ |
જામનગર | બાંધણી, કંકુ. કાજળ, તલવારની મૂઠ |
ઉમરેઠ | અસ્ત્ર, મમરા- પૌઆ |
ઊંઝા | જીરું, ઈસબગુલ |
સંખેડા | ફર્નિચર અને લાકડાના રમકડાં |
વડોદરા | ભાખરવડી , લીલો ચેવડો |
ડાકોર | ગોટા |
સેરથા | મરચું |
ગણદેવી | ગોળ |
નડિયાદ | લીલો ચેવડો |
જાફરાબાદ | ભેંસ |
ખંભાળિયા | ઘી |
ફુદેડા | ચપ્પા |
દહેગામ | ઘારીયા |
બુહારી | બળદગાડા |
પાલનપુર | અત્તર |
ડીસા | બટાકા |
કાંકરેજ | ગાય |
વાસદ | તુવેર દાળ |
મઢી | તુવેરદાળ |
કાઠીયાવાડ | ઘોડી |
ધ્રાંગધ્રા | પથ્થર |
ઉપલેટા | ગાંઠિયા |
વઢવાણ | મરચું |
ઇડર | રમકડાં |
ધોળકા | જામફળ |
દાહોદ | મકાઇ |
0 Comments