રૂપક અલંકાર
ઉદાહરણ
- સીતાનો ચોટલો નાગણ.
- તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતા.
- કવિતા આત્માની માતૃભાષા.
- અમે રે સૂકા રૂનું પૂમડું.
- ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો.
- પ્રેમપંથ પાવકની જ્વાળા.
- દમયંતિનું મુખ ચંદ્ર.
- ઉપડેલા ડગ ઉપર લોક કેરા મળીતા.
- અમે આંધી વચ્ચે તણખલાના માણસ.
- તોડી નાખો માયા કેરો કંદ.
- તું ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું.
- આ નભ ઝૂકયું તે કાનજીને ચાંદની તે રાધા.
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
0 Comments
Any suggestions, Please comment Below 👇