અન્યોક્તિ અલંકાર
ઉદાહરણ
- ચા કરતાં કીટલી ગરમ.
- ઘુવડ સો વર્ષ જીવે પણ એને દિવસની ગમ ન પડે.
- ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન.
- કુંભાર કરતાં ગઘેડાં ડાહ્યા
- નીચી બોરડી સૌ ખંખેરે.
- મોરના ઈંડાને ચીતરવા ન પડે.
- ભૂખે મરેય તોય સિંહ ઘાસ ન ખાય
- નબળા બળદને બગાઈ ગણી.
- એક મ્યાનમા બે તલવાર ન સમાય.
- કરડે માંકડ ને માર ખાય ખાટલો.
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
0 Comments