પ્રાસસાંકળી અથવા આંતરપ્રાસ અલંકાર
→ પ્રથમ પંકિતનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પ્રથમ શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે "પ્રાસસાંકળી કે આંતરપ્રાસ અલંકાર" બને છે.
→ કોઈ એક પંક્તિના બે ચરણમાં પહેલા ચરણનો અંતિમ શબ્દ અને બીજા ચરણનો પ્રથમ શબ્દ જ્યારે પ્રાસ ધરાવતા હોય ત્યારે તે પ્રાસસાંકળી અલંકાર કહેવાય છે.
ઉદાહરણ
- મહેતાજી નિશાળે આવ્યા,
લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ કર્યો.
- જાણી લે જગદીશ
શીશ સદગુરુને નમીને
- પ્રેમ પદાર્થ અમે પામીએ,
વામીએ જન્મ મરણ ઝંઝાળ
- વિદ્યા ભણ્યો જેહ,
તેહ ઘર વૈભવ રૂડો
- ઘેર પધાર્યા હરિગીત ગાતાં,
વા'તાં તાલને શંખ મૃદંગ
0 Comments