ગણેશ નૂતરવા | Ganesh Nutarva

ગણેશ નૂતરવા
ગણેશ નૂતરવા

→ લગ્નપ્રસંગે વર કે કન્યાને પીઠી બેસાડવાની સાથે જ નૃત્ય ગીત - સંગીત - નાટ્યનો આરંભ થાય છે.

→ પીઠી બેસતાં પહેલાં વર કે કન્યા દેવરાના મંદિરે દર્શને જાય છે.

→ આ પછી ખેતરમાંથી માટીનું એક ઢેફૂ લઈ ગણપતિનો આકાર આપી, તિલક કરી, શ્રીફળ વધેરી માટીના આ ગણપતિને સ્ત્રીઓનાં ગીતો અને ઢોલના ઢમકાર સાથે ઘેર લાવે છે.

→ ગણપતિ સ્થાપન પછી કન્યા કે વરને ગરમ પાણીથી સ્નાન કરાવે છે.

→ હવેથી તરુણ 'વીદ' અથવા 'લાડો' અને કન્યા 'લાડી' અથવા 'લાડરી' કહેવાય છે.


→ Facebook Page Click


Post a Comment

0 Comments