→ આ નૃત્ય પ્રસંગે દરેક જણ મંજીરા સાથે સમૂહમાં કથાગીત ગાય છે, જ્યારે પાંચ-છ માણસો વિશિષ્ઠ પોષાકમાં માદળ સાથે ચકરી ચાલ, ઠુમક ચાલ, દોડ ચાલ, વગેરે નાચે છે; જેમાં વચ્ચેમાં ત્રણેક જણ કોમિક કરતા જાય છે.
→ રીંછ, બળદ, વાઘ, ભવાની માતા વગેરેનાં મહોરાં સાથે પાત્રો આવે છે અને નવદંપતી અને જાનૈયાને મનોરંજન કરાવતા જાય છે.
0 Comments