Ad Code

શબ્દ –સમજૂતી

🙇શબ્દ –સમજૂતી🙇 

👉શોણિત – લોહી 

👉હલાહલ – ભયંકર ,ઝેર 

👉પ્રજળવુ- સળગવું 

👉ચિત્રસેન – સૈનિક 

👉મહાત કરવું – હરાવવું 

👉ક્લેવર – શરીર ખોળિયું 

👉દારુણ – નિર્દય, કઠોર , ભયાનક 

👉કીચક – વિરાટ રાજાનો સાળો 

👉સમારાંગણ – યુદ્ધભૂમી

👉આભા – પ્રકાશ , દીપ્તિ , કાંતિ ,શોભા 

👉અનયમન્સ્ક – જેનુ મન બીજે ઠેકાણે ગયુ હોય તેવુ 

👉વિસ્ફારિત – પહોળું ,ફાટેલું 

👉ચિરાયુ – દીર્ઘ આયુષ્યવાળુ 

👉રિયાજ – મહાવરો 

👉અભોગ – ગીત ગાવા વિષયક ઢબ કે રીતના માપ 
 
👉સાજ – સાધન 

👉સરાણિયો – સરાણ પર ધાર કાઢનાર

➖➖➖➖➖➖➖➖➖➖

Post a Comment

0 Comments