વિશ્વ મેદસ્વિતા દિવસ | World Obesity Day

વિશ્વ મેદસ્વિતા દિવસ
વિશ્વ મેદસ્વિતા દિવસ

→ સમગ્ર વિશ્વમાં 4 માર્ચને વિશ્વ મેદસ્વિતા દિવસ (World Obesity Day) તરીકે ઉજવવામાં આવે છે.

→ આ ઉજવણીનો મુખ્ય ઉદેશ્ય લોકોમાં મેદસ્વિતા વિશે જાગૃતિ લાવવું, તેના પર ચર્ચા કરવું તથા લોકોના સહયોગ થકી આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

→ વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન દ્વારા વર્ષ 2015 થી 11 ઓક્ટોબરના દિવસે વિશ્વ મેદસ્વિતા દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જે વર્ષ 2020 થી 4 માર્ચના દિવસે ઉજવવામાં આવે છે.

→ તાજેતરના વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનના રિપોર્ટ મુજબ વર્ષ 2035 સુધી વિશ્વની 1.9 અબજ જેટલી વસ્તી મેદસ્વિતાનો શિકાર થશે.

→ આ રિપોર્ટ અનુસાર વર્ષ 2035 સુધીમાં ભારતની 11% વસતી મેદસ્વિતાથી પીડાશે. જેનાથી ભારતની કુલ રાષ્ટ્રીય પેદાશ (GDP) 1.8% જેટલી પ્રભાવિત થશે.

→ આ રિપોર્ટ મુજબ વર્ષ 2020 થી 2035 દરમિયાન વિશ્વમાં બાળકોની મેદસ્વિતામાં 100%નો વધારો થવાની તથા ભારતમાં વર્ષ 2035 સુધીમાં બાળકોની મેદસ્વિતામાં 9% નો વધારો થવાની સંભાવના છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments