Ad Code

અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh) | મિઝોરમ (Mizoram)

અરુણાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશ

→ આજે અરુણાચલ પ્રદેશ રાજ્યનો 38મો સ્થાપના દિવસ છે.

→ 20 ફેબ્રુઆરી, 1987ના રોજ અરુણાચલ પ્રદેશને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો હતો.

→ વર્ષ 1972 સુધી તે 'નોર્થ-ઈસ્ટ ફ્રંટિયર એજન્સી' (NEFA)ના નામથી ઓળખાતું હતું ત્યારબાદ વર્ષ 1972માં કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો અને વર્ષ 1987માં સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો હતો.

→ વર્તમાન મુખ્યમંત્રી : શ્રી પેમા ખાંડુ

→ રાજ્ય પક્ષી : ગ્રેટ હોર્નિબલ

→ રાજ્ય વૃક્ષ : ડોલોંગ

→ રાજ્ય પ્રાણી : ગાયલ

→ ઉપનામ: ઉગતા સુરજની ભૂમિ

→ આંતરરાજ્ય સરહદ : નાગાલેન્ડ, આસામ

→ આંતરરાષ્ટ્રીય સરહદ : ચીન, મ્યાનમાર, ભૂટાન


મિઝોરમ

→ આજે મિઝોરમ રાજ્યનો 38મો સ્થાપના દિવસ છે.

→ 20 ફેબ્રુઆરી, 1987ના રોજ મિઝોરમને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો હતો.

→ વર્ષ 1972 સુધી મિઝોરમ, આસામ રાજ્યનો એક ભાગ હતો. ત્યારબાદ વર્ષ 1972માં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું અને વર્ષ 1987માં તેમને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો હતો.

→ વર્તમાન મુખ્યમંત્રી: શ્રી લાલદુહોમા

→ વર્તમાન રાજ્યપાલ : શ્રી વી.કે. સિંહ

→ રાજ્ય પક્ષી : હ્યુમ પીસન્ટ

→ રાજ્ય વૃક્ષ : નાગ કેસર

→ રાજ્ય પ્રાણી : હિમાલય સેરો

→ મિઝોરમનો અર્થ : પહાડોની ભૂમિ

→ આંતરરાજ્ય સરહદ : ત્રિપુરા, આસામ, મણિપુર

→ આંતરરાષ્ટ્રીય સરહદ: મ્યાનમાર, બાંગ્લાદેશ

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments