Ad Code

ફાતિમા શેખ | Fatima Sheikh

ફાતિમા શેખ
ફાતિમા શેખ

→ જન્મ : 9 જાન્યુઆરી 1831 (પૂણે)

→ અવસાન : 9 ઓકટોબેર,1900

→ ભારતની પ્રથમ મુસ્લિમ શિક્ષિકા

→ ફાતિમા શેખના ભાઈ ઉસ્માન શેખના ઘરમાં જ તેમની મદદથી સાવિત્રીબાઇ ફુલે અને ફાતિમા શેખે 1884માં બાળકીઓ માટે પ્રથમ સ્વદેશી પુસ્તકાલયની શરૂઆત કરી હતી જે દેશમાં યુવતીઓની પ્રથમ સ્કૂલ માનવામાં આવે છે.

→ જયારે ફુલે દંપતીને તેમના પિતાએ દલિતો અને ગરીબોને શિક્ષણ આપવાના વિરોધમાં ઘરમાંથી કાઢી મુક્યા હતા ત્યારે ઉસ્માન શેખ અને ફાતિમાએ તેમને શરણ આપ્યું હતું.

→ ફાતિમા બાળકોને પોતાના ઘરે ભણવાં બોલાવવા માટે તેમના ઘરે-ઘરે જતા હતા. તેઓ ઇચ્છતા હતા કે વંચિત વર્ગના બાળકો ભારતીય જાતિ વ્યવસ્થાની અડયણ પાર કરીને પુસ્તકાલયમાં આવે.

→ ભારત સરકારે 2014માં ફાતિમા શેખની સિદ્ધિઓ પર નવો પ્રકાશ પાડયો અને અન્ય અગ્રણી શિક્ષકો સાથે ઉર્દૂ પાઠ્યપુસ્તકોમાં તેમના વિશે પાઠ આપવામાં આવ્યા હતા.

→ ૯ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ ગૂગલે ફાતિમા શેખને તેમની ૧૯૧મી જન્મજયંતિ પર ડૂડલથી સન્માનિત કર્યા હતા


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments