Current Affairs 2025 : Week 2
Current Affairs 2025 : Week 2
- વર્ષ 2024માં આયુર્વેદિક દિવસની થીમ શું રાખવામાં આવી?
- →
- પ્રવાસી ભારતીય દિવસ કન્વેશન 2025 ક્યાં યોજાયું હતું?
- →
- ગ્લોબલ પાવર સિટી ઇન્ડેક્સ 2024માં પશ્ચિમ એશિયામાં કયા શહેરે ટોચનું સ્થાન મેળવ્યું છે અને વૈશ્વિક સ્તરે આઠમું સ્થાન મેળવ્યું છે?
- →
- તાજેતરમાં ચર્ચામાં રહેલ બનિહાલ બાયપાસ ક્યાં રાજ્ય/UT માં આવેળ છે?
- →
- ભારતની બહાર પ્રથમ જનઔષધિ કેન્દ્ર ક્યાં ખૂલ્યું?
- →
- તાજેતરમાં ક્યાં મંત્રાલયે સશકત બેટી અને ઈ-દ્રષ્ટિ પહેલો લોન્ચ કરી છે?
- →
- આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવામાં અને આંતરરાષ્ટ્રીય પોલીસ સહાય વધારવા માટે સીબીઆઈ દ્વારા કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે?
- →
- તાજેતરમાં કઈ સંસ્થાએ સ્થાનિક કેન્સરની સારવાર માટે અદ્યતન ઈંજેકટેબાલ હાઈડ્રોજેલ વિકસાવવા માટે બોઝ ઇન્સ્ટીટ્યુટ, કોલકાતા સાથે સહયોગ કર્યો?
- →
- હાલમાં SAFF પુરુષ U 17 ચેમ્પિયનશીપ 224 કોણે જીતી?
- →
- તાજેતરમાં કઈ સંસ્થાએ નેશનલ એજયુકેશનલ એલાયન્સ ફોર ટેકનૉલોજિ (NEAT 4. 0) લોન્ચ કર્યું?
- →
- હાલમાં સશસ્ત્ર બળ ચીકીત્સા સેવા (AFMS) ની પ્રથમ મહિલા મહાનિર્દેશક કોણ બની?
- →
- તાજેતરમાં લોચ કરાયેલ 2 ફાસ્ટ પેટ્રોલ વેસેલ (FPV) અમુલ્ય (1272) અને અક્ષય (1273) નું નિર્માણ કઈ સંસ્થાએ કર્યું છે?
- →
- દિલ્હી વક્ક બોર્ડના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
- →
- યુદ્ધ અનાથ દિવસ ક્યારે મનાવાય છે?
- →
- હાલમાં 2024ના SASTRA રામાનુજન એવાર્ડ માટે કોને ચુનવામાં આવ્યા?
- →
- તાજેતરમાં ક્યા રાજ્યે ચારધામ સર્કિટ શરૂકારી?
- →
- તાજેતરમાં કઈ સંસ્થાએ ફ્યુચર ઑફ જોબ્સ રિપોર્ટ 2025 બહાર પાડયો છે?
- →
- બ્લિકિટે તેની 10 મિનિટની એમ્બ્યુલન્સ સેવા કયા શહેરમાં શરૂ કરી છે?
- →
- વર્ષ 2024 માં કુલ વાર્ષિક ભૂગર્ભજળ રિચાર્જમાં કેટલો વધારો થયો છે?
- →
- ડાયરેક્ટ સ્માર્ટફોન વૉઇસ કૉલ્સ સક્ષમ કરવા માટે ISRO કયા દેશનો ઉપગ્રહ લોન્ચ કરી રહ્યું છે?
- →
- CipAir એપ દ્વારા પ્રાથમિક રીતે કઈ સ્થિતિની તપાસ કરવામાં આવે છે?
- →
- પ્રોજેક્ટ VISTAAR શરૂ કરવા માટે કઈ સંસ્થાએ કૃષિ મંત્રાલય સાથે ભાગીદારી કરી છે?
- →
- વર્ષ 2025 માં પ્રથમ લોકપાલ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવશે?
- →
- તાજેતરમાં 'પુજારી ગ્રંથી સન્માન' યોજના ક્યાં શરૂ કરવામાં આવી છે?
- →
- તાજેતરમાં બિહારના 42માં રાજ્યપાલ તરીકે કોણે શપથ લીધા છે?
- →
- તાજેતરમાં કયા રાજ્ય દ્વારા સિંધુ ખીણની લિપિને સમજવા માટે $1 મિલિયનનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે?
- →
- તાજેતરમાં કયા રાજ્યયે વન સંરક્ષણ માટે "મહાભારત વાટિકા" ની સ્થાપના કરી છે?
- →
- તાજેતરમાં કોના નેતૃત્વ હેઠળ ભાવ સૂચકાંક (WPI) ના આધાર વર્ષને સુધારવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે?
- →
- તાજેતરમાં કઈ સંસ્થાએ જમીનના પ્રદૂષણનો સામનો કરવા અને કૃષિને પ્રોત્સાહન આપવા માટે બેક્ટેરિયા વિકસાવ્યા છે?
- →
- કયું શહેર ઉત્તર રેલવે ઝોન હેઠળના 69મા વિભાગનું મુખ્ય મથક બન્યું?
- →
- વર્ષ 2025માં એશિયાનો સૌથી મોટો એરો શો 15મો એરો ઈન્ડિયા ક્યાં યોજાશે?
- →
- 38મી નેશનલ ગેમ્સની 'મશાલ'ને શું નામ આપવામાં આવ્યું છે?
- →
- વિશ્વની સૌથી વૃદ્ધ જીવંત વ્યક્તિ સિસ્ટર ઇનાહ કેનાબારો કયા દેશની છે?
- →
- કયા રાજ્યએ 14.11 લાખ વિધાર્થીઓનું મૂલ્યાંકન કરવાના હેતુથી ગુણોત્સવ 2025 શિક્ષણ મૂલ્યાંકન કાર્યક્રમ શરૂ કર્યો છે?
- →
- કઈ સંસ્થાએ ભારતીય કોસ્ટ ગાર્ડ માટે ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ અમૂલ્યા અને અક્ષયની શરૂઆત કરી છે?
- →
- 15મા લક્ષ્ય કપમાં 10 મીટર એર રાઈફલનો ગોલ્ડ કોણે જીત્યો છે?
- →
- તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું?
- →
- તાજેતરમાં કયા રાજયે આદિવાસી વિધાર્થીઓ માટે “શહીદ માધો સિંહ હાથ ઘરચા યોજના" શરૂ કરી છે?
- →
- વર્ષ 2024 માં સાયબર હુમલાની દ્રષ્ટિએ કયો દેશ વૈશ્વિક સ્તરે પ્રથમ ક્રમે છે?
- →
- કોટક મહિન્દ્રા બેંકમાં 9.5% સુધીનો હિસ્સો મેળવવા માટે કઈ બેંકને RBIની મંજૂરી મળી છે?
- →
- કયા રાજ્યયે વન ગુનાઓની જાણ કરવા માટે "ગરુદાક્ષી" ઓનલાઇન FIR સિસ્ટમ શરૂ કરી છે?
- →
- હાલમાં ક્યાં રાજ્યમાં બાયો CNG સયંત્ર વાળી ભારતની પ્રથમ આધુનિક ગૌશાળા નું ઉદગાટન કર્યું?
- →
- બેંકિંગ, બ્રોકિંગ અને રોકાણ સેવાઓને એકીકૃત કરતા એકીકૃત 3-ઇન-1 એકાઉન્ટ ઓફર કરવા માટે કઈ બેંકે બજાજ બ્રોકિંગ સાથે ભાગીદારી કરી છે?
- →
- કયા દેશે વધતા ગુના અને સશસ્ત્ર જૂથોને કારણે સાત પ્રાંતોમાં 60 દિવસની કટોકટીની સ્થિતિ જાહેર કરી છે?
- →
- તાજેતરમાં પીએમ મોદીએ કયા શહેરમાં સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CARI) નો શિલાન્યાસ કર્યો હતો?
- →
- વિશ્વ હિન્દી દિવસ 2025 ની થીમ શું છે?
- →
- 1000 કિમીથી વધુ મેટ્રો કવરેજ હાંસલ કર્યા પછી વિશ્વના સૌથી મોટા મેટ્રો નેટવર્કના સંદર્ભમાં ભારતનું સ્થાન શું છે?
- →
- હાલમાં ક્યો દેશ "ચાગોસ" દ્વીપસમૂહ મોરિસીસને આપવા પર શહમત થયો?
- →
- PM મોદી કઈ તારીખે પ્રથમ દિલ્હી-શ્રીનગર ટ્રેન સેવા શરૂ કરશે?
- →
- વર્ષ 2024માં કયા રાજ્યયે કેરળ સામે 1-0થી જીત મેળવીને ૩૩મું સંતોષ ટ્રોફી ટાઇટલ જીત્યું છે?
- →
- હાલમાં ક્યાં રાજ્યમાં ભારતનું પ્રથમ સુપરકેપેસીટર સયંત્રનું અનાવરણ કર્યું?
- →
- જાન્યુઆરી 2025માં કયો દેશ સત્તાવાર રીતે બ્રિક્સમાં સંપૂર્ણ સભ્ય તરીકે જોડાયો છે?
- →
- કઈ સંસ્થાએ નાણાકીય વર્ષ 2023-24 માટે MOU પ્રદર્શનમાં સતત ત્રીજા વર્ષે 'ઉત્તમ' રેટિંગ પ્રાપ્ત કર્યું છે?
- →
- તાજેતરમાં ISROના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
- →
- હાલમાં PM મોદી દ્વારા GAIL પ્રથમ કમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનું ઉદગાટ ક્યાં કર્યું ?
- →
- નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતનો અંદાજિત GDP વૃદ્ધિ દર કેટલો છે?
- →
- હાલમાં ભારતએ સાર્વજનિક સ્વાસ્થય સમસ્યાના રૂપમાં ટ્રેકોમાને સમાપ્ત કરી દીધો જેનો સંબંધ કોની સાથે છે?
- →
- સિગ્નેચર ગ્લોબલના મુખ્ય નાણાકીય અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
- →
- 38માં રાષ્ટ્રીય રમતનું આયોજા ક્યાં કરવામાં આવશે?
- →
- કયા દેશે 1 જાન્યુઆરીથી ભારતીય પ્રવાસીઓ માટે ઈ-વિઝા સિસ્ટમ શરૂ કરી છે?
- →
- ભારતના 2025 પ્રજાસત્તાક દિવસની પરેડ માટે કયા દેશના રાષ્ટ્રપતિને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે?
- →
- હાલમાં ભારતીય વિદેશ વ્યાપાર સંસ્થાન દ્વારા ક્યાં પોતાનું પ્રથમ વિદેશી પરિસર સ્થાપિત કરવાની ઘોષણા કરી છે?
- →
- AFC એશિયન કપ 2027 ની યજમાની કયો દેશ કરશે?
- →
- હાલમાં ભારતના પ્રથમ હ્રદય પ્રત્યારોપણ કરનાર વ્યક્તિનું નિધન થયું તેમનું નામ શું છે?
- →
- ભારતમાં AI અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે કઈ કંપની $3 બિલિયનનું રોકાણ કરી રહી છે?
- →
- નાણા મંત્રાલય હેઠળ નવા મહેસૂલ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
- →
- સબમરીન વિરોધી યુદ્ધ માટે સોનોબુઓનું સહ-ઉત્પાદન કરવા માટે કયા દેશે ભારત સાથે ભાગીદારી કરી છે?
- →
- હાલમાં ભારત અને ક્યાં દેશો વચ્ચે સમુદ્રી અભ્યાસ "IBSAMAR" નું આયોજન થયું?
- →
- એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (AFI) ના નવા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે?
- →
- હાલના અહેવાલ મુજબ ગ્લોબલ હૅન્ગર ઈન્ડેક્સમાં ભારતનું સ્થાન કયું છે?
- →
- 18મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ક્યાં યોજાશે?
- →
- કયા મંત્રાલયે માર્ગ અકસ્માત પીડિતો માટે "કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ" શરૂ કરી છે?
- →
- હાલમાં ગાંધીજીની 155મી જયંતી પર "બાપુ ટાવર"નું ઉદગાટન ક્યાં કરવામાં આવ્યું?
- →
- હાલમાં પર્યાવરણ ને વન્યજીવા પર 12મુ આંતરરાષ્ટ્રીય ફિલ મહોત્સવ "વાતાવારણ" ક્યાં આયોજિત થયું?
- →
- હાલમાં એશિયાની સૌથી મોટી ઈમેજિંગ દૂરબીન નું સફળ નિર્માણ ક્યાં કરવામાં આવ્યું?
- →
- હાલમાં ISSF જુનિયર વિશ્વ ચેમ્પિયનશીપ 2024માં મેડલ લિસ્ટમાં પ્રથમ ક્રમે કોણ રહ્યું?
- →
0 Comments