Ad Code

ખજુરાહો નૃત્ય મહોત્સવ | Khajurao Nrutya Mahotsav

ખજુરાહો નૃત્ય મહોત્સવ
ખજુરાહો નૃત્ય મહોત્સવ

→ ખજુરાહો નૃત્ય મહોત્સવનું આયોજન દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં મધ્ય પ્રદેશના ખજૂરાહોમાં થાય છે.

→ મધ્ય પ્રદેશ કલા પરિષદ દ્વારા સાંસ્કૃતિક વારસાની જાણવણી માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

→ આ નૃત્ય મહોત્સવ દરમિયાન દેશના ખ્યાતનામ કલાકાર કથક, કૂચીપૂડી, ઓડિસી, ભરત નાટ્યમ જેવા ભારતીય શાસ્ત્રીય નૃત્યનું પ્રદર્શન કરે છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments