Ad Code

રાષ્ટ્રીય શિક્ષણ દિવસ | National Education Day

જગદીશચંદ્ર બોઝ
રાષ્ટ્રીય શિક્ષણ દિવસ

→ દર વર્ષે 11 નવેમ્બરને "રાષ્ટ્રીય શિક્ષણ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.

→ ભારત સરકાર દ્વારા વર્ષ 2008માં 11 નવેમ્બરને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.

ઉદ્દેશ્ય

→ સમાજના નિર્માણમાં શિક્ષણની રહેલી મહત્વની ભૂમિકા વિશે જાગૃતતા લાવવાનો તેમજ શિક્ષણ ક્ષેત્રે ટકાઉ વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો છે.



→ દેશના પ્રથમ શિક્ષણમંત્રી અને સ્વાતંત્ર્ય સેનાની મૌલાના અબુલ કલામ આઝાદના જન્મદિવસ 11 નવેમ્બરને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

→ ભારતમાં 'રાષ્ટ્રીય શિક્ષક દિવસ' (National Teacher Day) ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમના જન્મદિવસ 5 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments