Ad Code

વિશ્વ ન્યુમોનિયા દિવસ | World Pneumonia Day

વિશ્વ ન્યુમોનિયા દિવસ
વિશ્વ ન્યુમોનિયા દિવસ

→ દર વર્ષે 12 નવેમ્બરને “વિશ્વ ન્યુમોનિયા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.

→ વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) દ્વારા વર્ષ 2009માં 12 નવેમ્બરને વિશ્વ ન્યુમોનિયા દિવસ તરીકે ઉજવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

→ ઉદ્દેશ્ય : ન્યુમોનિયાને ફેલાતો અટકાવવા માટે તેની સારવાર વિશે લોકજાગૃતિ લાવવાનો છે.

→ થીમ - 2024 : " Every Breath Counts: Stop Pneumonia in Its Track."

→ ન્યુમોનિયા એક ચેપી રોગ છે.

→ ન્યુમોનિયા વાયરસ અને બેક્ટેરિયા કારક દ્વારા ફેલાય છે. જે ફેફસાને ગંભીર અસર કરે છે અને તેનાથી શ્વાસોચ્છવાસની તકલીફ થાય છે.

→ વર્ષ 2009માં WHO અને UNICEF દ્વારા ન્યુમોનિયાના નિયંત્રણમાં તીવ્રતા લાવવા માટે GAPPD (The Integrated Global Action Plan For The Prevention and Control of Pneumonia and Diarrhoea) પ્લાન શરૂ કરવામાં આવ્યો હતો.

→ Pneumovax 23 અને Prevnar 13 રસી ન્યુમોકોલ બેકટેરિયાને લીધે થતા ન્યુમોનિયાને અટકાવે છે પરંતુ વાયરસ ન્યુમોનિયાથી બચવા માટે કોઈ રસી નથી.

→ ફ્લુની રસી લેવાથી ન્યુમોનિયાથી બયી શકાય છે.

→ ન્યુમોનિયાથી બચવા અને તેના નિવારણ માટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય,ભારત સરકાર દ્વારા Inregrated Child DEvelopment Services(ICDS) ઉપરાંત વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે.

4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day)
8 મે વિશ્વ થેલેસિમિયા દિવસ (WorldThalassemia Day)
28 જુલાઇ વિશ્વ હિપેટાઇટીસ દિવસ(World Hepatitis Day)
21 સપ્ટેમ્બર વિશ્વ અલ્ઝઇમર દિવસ(World Alzheimer Day)
24 ઓક્ટોબર વિશ્વ પોલિયો દિવસ (World Polio Day)
1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ (World Aids Day)

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments