મઆંખમાં થતાં રોગો
આંખમાં થતાં રોગો
રતાંઘળાપણું (Night Blindness)
→ વિટામીન A ની ઉણપથી રેડોપ્સિનનું નિર્માણ ઓછું થાય છે.જેનાથી ઓછા પ્રકાશમાં દેખાતું નથી.
રંગઅંધત્વ (Color Blindness)
→ આ આનુવંશિક બીમારી છે જેમાં લાલ અને લીલા રંગનો ભેદ પારખી શકતા નથી.
→ આ બીમારીવાળો કોઈ પુરુષ સામાન્ય મહિલા સાથે લગ્ન કરે તો તેની પુત્રીના પુત્રને આ ખામી થવાની શકયતા રહેલી છે.
ગ્લુકોમા (Glaucoma)
→ તેમાં દ્રષ્ટીચેતા પર સોજો આવે છે માટે દેખાતું બંધ થઈ જાય છે.
મોતિયો (Cataracts)
→ તેનાથી અંશત: કે સંપૂર્ણ દ્રષ્ટી પણ ગુમ થઈ શકે છે.
→ કેટલીકવાર મોટી ઉંમરની વ્યક્તિની આંખનો લેન્સ (નેત્રમણિ) દૂધિયા અને વાદળી બની જાય છે. આ પ્રકારની ખામીને મોતિયો કહે છે.
→ મોતિયાની સર્જરી દ્વારા જોવાની શક્તિ પુન: સ્થાપિત કરી શકાય છે.
→ નોધ: ત્રીજું પોપચું એ મનુષ્યનું અવશિષ્ટ અંગ છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇