Ad Code

ચાંદા-સૂરજનો મહેલ | Chanda - Surajano Mahel

ચાંદા-સૂરજનો મહેલ
ચાંદા-સૂરજનો મહેલ

→ સ્થાન : ખેડા જિલ્લાના મહેમદાવાદથી લગભગ પશ્ચિમ દિશામાં વાત્રક નદીને કિનારે ચાંદા-સૂરજના મહેલના ખંડેરો મળી આવ્યા છે.

→ મહમૂદ બેગડાને બે બેગમ હતી. એકનું નામ ચંદા અને બીજીનું નામ સૂરજ.

→ આ બંને બેગમોનાં નામ પરથી આ મહેલને ચાંદા-સૂરજ નામ આપવામાં આવ્યું હતું.

→ ઈ.સ. 1479માં મહમૂદ બેગડાએ બંધાવેલા ચાંદા-સૂરજના મહેલ, રોઝારોઝી, વિશાળ વાવ, નગરની ચારે તરફ કોટ અને કિલ્લાના અવશેષો ઐતિહાસિક સ્થાપત્ય કલાની બેનમૂન ઝાંખી કરાવે છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments