સૂર્યમંડળના ગ્રહો

સૂર્યમંડળના ગ્રહો
→ સૌથી મોટો ગ્રહ → ગુરુ (Jupiter)

→ સૌથી નાનો ગ્રહ → બુધ (Mercury)

→ પૃથ્વીનો ઉપગ્રહ → ચંદ્ર (Moon)

→ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ → બુધ (Mercury)

→ સૂર્યનો સૌથી દૂર આવેલો ગ્રહ → નેપ્ચ્યૂન (Neptuna)


→ પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ → શુક્ર (Venus)

→ સૌથી વધુ ચમકતો ગ્રહ → શુક્ર (Venus)

→ સૌથી વધુ ચમકતો તારો → સાઈરસ (Dog Star)

→ સૌથી વધુ ઉપગ્રહ ગ્રહ ધરાવતો → ગુરુ (Jupiter)

→ સૌથી વધુ ઠંડો ગ્રહ → નેપ્ચ્યૂન (Neptune)

→ સૂર્યમંડળનો સૌથી મોટો ઉપગ્રહ → ગૈનિમીડ (Ganymede)

Post a Comment

0 Comments