→ રાજવાટિકા તરીકે ઓળખ ધરાવતો શરદબાગ પેલેસ,૧૯૯૧ સુધી કચ્છના રાજાનું નિવાસ હતું ૧૯૯૧માં કચ્છના અંતિમ રાજા મદનસિંહનું અવસાન થતા આ મહેલ હવે સંગ્રહાલય ફેરવેલ છે. ઘણા ફૂલો અને ઔષધીય વનસ્પતિઓના સુંદર બગીચાઓ આ મહેલના શાન છે.
→ આ પેલેસ ભૂજમાં હમીરસર તળાવની સામે આવેલા ખેંગારજી પાર્કની નજીક આવેલો છે.
→ કચ્છના છેલ્લા રાજા મહારાવ મદનસિંહજીની રાજવાટીકા તરીકે ઓળખાતું આ શરદબાગ પેલેસ ઔષધિઓ અને જડીબુટ્ટીઓથી છલકાતું હતું.
0 Comments