બ્રિટિશશાસન વિરુદ્ધ થયેલા મહત્ત્વપૂર્ણ બળવાઓ
બ્રિટિશશાસન વિરુદ્ધ થયેલા મહત્ત્વપૂર્ણ બળવાઓ
બળવાઓ | ક્ષેત્ર | નેતા | સમયગાળો |
સંન્યાસી વિદ્રોહ | બંગાળ, બિહાર | કેના સરકાર, દિર્જી | 1760-1800 |
ફકીર વિદ્રોહ | બંગાળ | નારાયણ, મજનુનશાહ, ચિરાગઅલી | 1776-77 |
પોલીગરોનો બળવો | તમિલનાડુ | વીર.પી.કાટ્ટાવામ્માન | 1799-01 |
ભીલોનો બળવો | પશ્ચિમ ઘાટ | સેવારામ | 1825-31 |
રામોસી વિદ્રોહ | પશ્ચિમ ઘાટ | ચિતરસિંહ | 1822-29 |
પાગલપંથી વિદ્રોહ | આસામ | ગોમધર કુંવર | 1828 |
વહાબી આંદોલન | બિહાર, ઉત્તર પ્રદેશ | સૈયદ અહમદ | 1831 |
કોલ આંદોલન | છોટા નાગપુર | ગોમધર કુંવર | 1831-32 |
ખાસી વિદ્રોહ | આસમ | તીરતસિંહ | 1833 |
ફરાયજી આંદોલન | બંગાળ | શરિયાતુલ્લા ટૂટૂમિયા | 1838-48 |
નીલ વિદ્રોહ | બંગાળ, બિહાર | તિરૂતસિંહ | 1852-54 |
સંથાલ વિદ્રોહ | બંગાળ, બિહાર | સિદ્ધુ કાન્હુ | 1855-56 |
મુંડા વિદ્રોહ | બિહાર | બિરસા મુંડા | 1899-1900 |
નીલ આંદોલન | બંગાળ | દિગમ્બર | 1859-60 |
મોપલા વિદ્રોહ | માલાબાર | અલી મુમલિયાર | 1920-22 |
કુકા આંદોલન | પંજાબ | ભગત જવાહરમલ, રામસિંહ | - |
રામપા વિદ્રોહ | આંધ્ર પ્રદેશ | સીતારામ રાજુ | 1879-1922 |
તેલંગાણા આંદોલન | આંધ્ર પ્રદેશ | - | 1946 |
0 Comments