ચીડ


ચીડ

→ ચીડના વૃક્ષમાંથી ‘ટર્પેન્ટાઈનનું તેલ' મેળવવામાં આવે છે.

→ ટર્પેન્ટાઈનનું તેલ મેળવવા ઓલિયૉરેઝિનનું નિસ્યંદન કરતાં ‘રાજન રેઝીન' મળી આવે છે.

→ ઉત્તર ભારતમાં હિમાલય પર્વતમાળામાં, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશનાં વનોમાં ‘ચીડ’ કે ‘ચીલ’ (Pinus roxburghii Sarg. syn. P. longifolia Roxb.) તરીકે ઓળખાતાં શંકુદ્રુમ વૃક્ષોની છાલને છેદતાં રાળનો સ્રાવ થાય છે. તેને ગરમ કરતાં તેમાંથી ટર્પેન્ટાઇન ઊડી જાય છે અને રોઝીન કે રાજન બાકી રહે છે.



Post a Comment

0 Comments