Aina Mahal | આયના મહેલ


આયના મહેલ

→ આઈના મહેલ એ ભારતના પશ્ચિમ ભાગના એક રાજ્ય ગુજરાતના સૌથી મોટા કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો ૧૮મી સદીમાં બંધાયેલો એક મહેલ છે.

→ મદનસિંહજી મ્યુઝિયમ, ભુજ : ‘આયના મહેલ’ તરીકે જાણીતું

→ આ મહેલ ભૂજમાં ઈ.સ 1761માં રાવ લખપતજી દ્વારા બંધાવવામાં આવ્યો હતો.

→ તેના મુખ્ય સ્થપતિ રામસંગ માલમ હતા.

→ આ મહેલની દિવાલોમાં સફેદ અરીસાનો ઉપયોગ થયો છે અને મોટી સંખ્યામાં અરીસાઓ લગાવવામાં આવ્યા છે તેથી તેને આયના મહેલ તરીકે ઓળખવામાં આવે છે.

→ આ મહેલને હોલ ઓફ મિરર્સ (Hall of Mirrors) પણ કહે છે. (રામસંગ માલમ કચ્છી ઘરાણા તથા કચ્છ વર્કતી, હાથીદાંત, મીનાકામ, કાચવિદ્યા વગેરેમાં માહેર હતા.)

Post a Comment

0 Comments