Ad Code

Bauxite બોકસાઈટ


બોકસાઈટ

→ ગુજરાત બોકસાઈટના ઉત્પાદનમાં પ્રથમ નંબર પર આવે છે.

→ ગુજરાતની બીજા નંબરની મહત્ત્વની ખનીજ છે.

→ ડેક્કન ટ્રેપની ભૂસ્તરીય રચનાવાળા પ્રદેશોમાંથી મળી આવે છે.

→ બોકસાઈટનો ઉપયોગ એલ્યુમિનિયમના ઉત્પાદનમાં થાય છે.

→ ગુજરાતમાં બોકસાઈટનો જથ્થો મોટા પ્રમાણમાં કચ્છ અને જામનગર જિલ્લામાં રહેલો છે.

→ જૂનાગઢ, અમરેલી, વલસાડ, ખેડા, સાબરકાંઠા, ભાવનગર અને પંચમહાલ જિલ્લામાં બોકસાઈટનો અનામત જથ્થો છે.



Post a Comment

0 Comments