Ad Code

History : Question & ANswer : 1

History : Question & ANswer
History : Question & ANswer

  1. ઈતિહાસ જાણવાના સ્રોત ક્યાં છે?
    → તાડપત્ર, ભોજપત્ર, તામ્રપત્ર, અભિલોખો, સિક્કાઓ, શિલાલેખો

  2. વૃક્ષના છાલ પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા તે ક્યાં નામે ઓળખાય છે?
    → ભોજપત્ર

  3. તાડપત્રો અને ભોજપત્રો પરનું લખાણ માટે મોટે ભાગે કઈ લિપિમાં હોય છે?
    → પાંડુ લિપિ

  4. ભોજપત્રો ક્યાં વિશિષ્ટ વૃક્ષની આંતરછાલ પર લખાતા હતા?
    → ભૂર્જ

  5. ક્યાં પર્વત પર ભૂર્જ નામનું વૃક્ષ થાય છે?
    → હિમાલય

  6. આ પણ વાંચો: પ્રાચીન ભારતના ઈતિહાસ જાણવાના સાધનો

    Click Here

  7. ભારતમાં મળી આવેલ સૌથી જૂના સિક્કા ક્યાં છે?
    → પંચમાર્ક

  8. સિક્કાઓના અભ્યાસને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
    → મુદ્રાશાસ્ત્ર

  9. ઈતિહાસના પિતા તરીકે કોને ગણવામાં આવે છે?
    → હેરોડોટસ

  10. ઈતિહાસના અભ્યાસને મુખ્ય કેટલા ભાગમાં વિભાજિત કરવામાં છે અને કયા ક્યાં ?
    → ત્રણ પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન

  11. ઈતિહાસકારો દ્વારા પ્રાચીન ઈતિહાસને કેટલા અને કયા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે
    → ? ત્રણ : પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન



Post a Comment

0 Comments