- રોલેટ એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો અને તેને ગાંધીજીએ શું નામ આપ્યું હતું?
- → ઈ.સ. 1919, કાળો કાયદો
- રોલેટ એક્ટના વિરોધમાં ગાંધીજીની ક્યાથી ધરપકડ કરવાં આવી હતી?
- → પલવલ હરિયાણા
- જલિયાવાલા હત્યાકાંડડમાં ક્યાં અંગ્રેજે ગોળીબારનો હુકમ આપ્યો હતો?
- → જનરલ ડાયર
- જલિયાવાલા હત્યાકાંડ ક્યારે થયો હતો? ક્યાં?
- → 13 એપ્રિલ, 1919 , અમૃતસર પંજાબ
- જલિયાવાલા હત્યાકાંડની તપાસ કરવા માટે અંગ્રેજોએ ક્યાં કમિશનની નિમણૂંક કરી હતી ?
- → હંટર કમિશન
- જલિયાવાલા બાગ હત્યાકાંડ કયા મહત્વના આંદોલનની ભૂમિકા પૂરી પાડી ?
- → અસહકારનાં આંદોલનની
- જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં જમનાલાલ બજાજે અને રવીન્દ્રનાથ ટાગોરે અનુક્રમે કંઈ પદવી અંગ્રેજોને પરત કરી હતી ?
- → રાય બહાદુર, નાઈટ હુડ
- અમૃતસરમાં લોકોએ વૈશાખીના દિવસે ક્યાં નેતાઓની ઘરપકડના વિરોધમાં સભાનું આયોજન કર્યું?
- → ડો. સત્યપાલ અને ડો. સૈફુદ્દીન કિંચલુ
- કોના મતે રોલેટ એક્ટ દ્વારા ભારતીયોનો 'દલીલ, અપીલ અને વકીલ' નો અધિકાર લઈ લેવામાં આવ્યો?
- → પંડિત મોતીલાલ નેહરુ
- ક્યાં અંગ્રેજ અધિનિયમથી પ્રાંતાને અંશત: રાજનૈતિક સ્વતંત્રતા મળી હતી ?
- → મોન્ટેગ્યુ ચૅમ્સફર્ડ સુધારો, 1919
- તુર્કીનું વિભાજન અંગ્રેજોએ કઈ સંધિ દ્વારા કર્યું? ક્યારે ?
- → સીવર્સની સંધિ, 10 ઓગસ્ટ, 1920.
- ગાંધીજીએ સૌપ્રથમ કર્યું રાષ્ટ્રીય આંદોલન કર્યું ?
- → રૉલેટ ઍકટ વિરોધનું આંદોલન
- અંગ્રેજોના કયા કાયદાને "કાળો કાયદો" કહેવાય છે ?
- → રૉલેટ ઍકટ, 1919
- રૉલેટ ઍક્ટ (કાળા કાયદા) ના વિરોધમાં ગાંધીજીએ કયા સત્યાગ્રહની સભા યોજી ? કયારે ?
- → મુંબઈ, 24 ફેબ્રુઆરી, 1919
- ખિલાફત આંદોલન' ના મુખ્ય નેતાઓ કોણ હતા?
- → મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમદ અલી
- ભારતમાં ખિલાફત આંદોલન કેમ શરૂ થયું?
- → ખલીફાનું અપમાન કરી તુર્કીનું વિઘટન કરવામાં આવ્યું હતું
- સમગ્ર ભારતમાં ખિલાફત દિવસ ક્યારે ઉજવાયો હતો?
- → 17 ઓક્ટોબર 1920 ના રોજ
- અખિલ ભારતીય ખિલાફત સમિતિના દિલ્હી સંમેલનમાં અધ્યક્ષ કોણ બન્યા?
- → ગાંધીજી
- રોલેટ ઍકટ દરમિયાન 6 એપ્રિલ 1919ને ગાંધીજીએ ક્યાા દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું હતું ?
- → રાષ્ટ્રીય અપમાન દિવસ
આ પણ વાંચો: જલિયાંવાલા બાગ હત્યાકાંડ Click Here
Click Here
0 Comments
Any suggestions, Please comment Below 👇